Junagadh Bhavnath Mela: 86 વર્ષના ભાનુમતીબેન પટેલ સાથે ખાસ સંવા
ભવનાથમાં શિવરાત્રિને લઈ વિશાળ જનમેદની જોવા મળી રહી છે. દૂર-દૂરથી શિવભક્તો ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે.
Advertisement
ભવનાથમાં શિવરાત્રિને લઈ વિશાળ જનમેદની જોવા મળી રહી છે. દૂર-દૂરથી શિવભક્તો ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે 86 વર્ષે ભાનુબેન પણ ભવનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા છે. 86 વર્ષની ઉંમરે પણ ભાનુબેન રોજ 15 થી 16 કિમી સુધી ચાલે છે. તેમણે અનેક સ્પર્ધામાં ભાગ લીધો છે અને જીત્યા છે. અગાઉ ભાનુબેન જુનાગઢ, દ્વારકામાં દોડની સર્પધામાં જીત્યા હતા. ગુજરાત ફર્સ્ટના STUDIO ON WHEELS નાં 'મહાશિવરાત્રિ' આયોજન હેઠળ ભાનુબેન સાથે વિશેષ સંવાદ કરવામાં આવ્યો... જાણો તેમણે શું કહ્યું....
Advertisement


