Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels: Patan માં IFFCO ની પ્રોડક્ટથી ખેતીનું ચિત્ર બદલાયું, ખેડૂતો કરી રહ્યા છે બમણી કમાણી, જુઓ

ગુજરાત ફર્સ્ટનો 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' પાટણના કમલીવાડા પહોંચ્યો, જ્યાં ખેડૂતો સાથે સંવાદ કર્યો. ખેડૂતોએ નેનો DAP અને નેનો યુરિયાના ફાયદા વર્ણવતા જણાવ્યું કે IFFCOની પ્રોડક્ટથી ખર્ચ ઘટ્યો છે અને ઉત્પાદન બમણું થયું છે. ડ્રોન દ્વારા છંટકાવ અને જમીનની ફળદ્રુપતા વધતા ખેડૂતોની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળ્યો છે.
studio on wheels  patan માં iffco ની પ્રોડક્ટથી ખેતીનું ચિત્ર બદલાયું  ખેડૂતો કરી રહ્યા છે બમણી કમાણી  જુઓ
Advertisement
  • ગુજરાત ફર્સ્ટનો  Studio On Wheels પહોંચ્યો પાટણ
  • પાટણના કમલીવાડામાં કર્યો ખેડૂતો સાથે સંવાદ
  • ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો.ઓપ.લી પર વાત

Studio On Wheels: ગુજરાતની લોકપ્રિય ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) નો પ્રખ્યાત 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ઉત્તર ગુજરાતના ઐતિહાસિક શહેર પાટણ (Patan) ના કમલીવાડા (Kamliwada) ગામે પહોંચ્યો હતો. અહીં ખેડૂતો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. આ ચર્ચાનો મુખ્ય વિષય ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO) દ્વારા વિકસાવવામાં આવેલી આધુનિક ખેતી પદ્ધતિઓ અને ખાતરનો ઉપયોગ હતો. ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લઈને ઇફ્કો (IFFCO) ની પ્રોડક્ટ્સથી થતા ફાયદાઓ વિશે પોતાના અનુભવો રજૂ કર્યા હતા.

Tags :
Advertisement

.

×