Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: મહેસાણાના મૌલિનભાઈ પટેલે એક નાના રૂમથી શરૂ કરી ઉભો કર્યો ઉત્તર ગુજરાતનો સૌથી મોટો ફર્નિચર શો-રૂમ

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) નો 'જનરથ' એટલે કે સ્ટુડિયો ઓન વ્હિલ્સ ( Studio On Wheels) હાલ 34 જિલ્લાઓની સફર પર છે. આ યાત્રા દરમિયાન મહેસાણા (Mahesana) પહોંચેલા આ રથમાં 'મિડબેન્ડ મહેસાણા' અંતર્ગત એક એવા બિઝનેસમેન સાથે સંવાદ યોજાયો જેની કહાની દરેક યુવાન માટે પ્રેરણારૂપ છે.
studio on wheels  મહેસાણાના મૌલિનભાઈ પટેલે એક નાના રૂમથી શરૂ કરી ઉભો કર્યો ઉત્તર ગુજરાતનો સૌથી મોટો ફર્નિચર શો રૂમ
Advertisement
  • Mehsana માં ફર્નિચર ક્ષેત્રે એક અનોખું નામ એટલે Shreenathji Furniture
  • Studio On Wheels માં તેના માલિક Shri Maulinbhai Patel એ પોતાની "સંઘર્ષથી સફળતા" સુધીની કહાની વર્ણવી
  • એક નાના રૂમથી અને સામાન્ય નોકરીથી શરૂઆત કરનાર મૌલિનભાઈએ આજે North Gujarat નો સૌથી મોટો ફર્નિચર શો-રૂમ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ ઉભું કર્યું
  • યુવાનોને વિદેશ કે સરકારી નોકરી પાછળ દોડવાને બદલે બિઝનેસમાં સાહસ કરવાની પ્રેરણા

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) નો 'જનરથ' એટલે કે સ્ટુડિયો ઓન વ્હિલ્સ ( Studio On Wheels) હાલ 34 જિલ્લાઓની સફર પર છે. આ યાત્રા દરમિયાન મહેસાણા (Mahesana) પહોંચેલા આ રથમાં 'મિડબેન્ડ મહેસાણા' અંતર્ગત એક એવા બિઝનેસમેન સાથે સંવાદ યોજાયો જેની કહાની દરેક યુવાન માટે પ્રેરણારૂપ છે. મહેસાણામાં ફર્નિચર ક્ષેત્રે મોટું નામ ધરાવતા'શ્રીનાથજી ફર્નિચર' (Shrinathji Furniture) ના માલિક મૌલિનભાઈ પટેલ (Maulinbhai Patel) સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×