Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio On Wheels: Mehsana ના યુવા Content Creator ની સંઘર્ષથી સફળતાની કહાની

લાખો ફોલોઅર્સ અને કરોડો વ્યૂઝ પાછળ છુપાયેલી છે અનિદ્રા ભરેલી રાતો અને દિવસ-રાતનો સંઘર્ષ. નોકરી પરથી આવ્યા બાદ કન્ટેન્ટ બનાવવું...
Advertisement

Gujarat First નું Studio On Wheels પહોંચ્યું છે ઉત્તર ગુજરાતના હૃદય સમાન મહેસાણામાં, જ્યાં Channel Head Dr. Vivek Kumar Bhatt એ એવા યુવા કન્ટેન્ટ ક્રિએટર્સ અને આર્ટિસ્ટ્સ સાથે ખાસ વાતચીત કરી છે, જેમણે પોતાના મોબાઈલ કેમેરાથી શરૂ કરેલી યાત્રાને આજે એક 'બ્રાન્ડ' બનાવી દીધી છે. લાખો ફોલોઅર્સ અને કરોડો વ્યૂઝ પાછળ છુપાયેલી છે અનિદ્રા ભરેલી રાતો અને દિવસ-રાતનો સંઘર્ષ. નોકરી પરથી આવ્યા બાદ કન્ટેન્ટ બનાવવું, ટ્રોલ્સનો સામનો કરવો અને અસફળતા છતાં આત્મવિશ્વાસ ટકાવી રાખવાની આ સફર દરેક યુવાન માટે પ્રેરણાદાયક છે. સૌથી ખાસ વાત એ છે કે આ ક્રિએટર્સ 'મેહોણા' બોલી અને હ્યુમરથી માત્ર મનોરંજન જ નથી પીરસતા, પણ પોતાના કન્ટેન્ટ થકી જરૂરિયાતમંદ લોકોની મદદ પણ કરે છે.

Highlights:

Advertisement

સંઘર્ષની કહાની: "નોકરી પરથી આવ્યા બાદ કન્ટેન્ટ ક્રિએટ કરીએ છીએ", ફોલોઅર્સ પાછળ છુપાયેલી છે અનિદ્રા ભરેલી રાતો.

Advertisement

વાયરલ સફર: "વડનગરથી વાયરલ થવું હતું પણ વિસનગરથી થયો." - શૂન્યમાંથી સર્જનની વાત.

સેવાકીય અભિગમ: માત્ર મનોરંજન જ નહીં, કન્ટેન્ટ બનાવીને જરૂરિયાતમંદ લોકોની મદદ પણ કરે છે.

મહેસાણાની ઓળખ: 'મેહોણા' બોલી, સ્ટ્રીટ ફૂડ, હેરિટેજ અને ગામડાથી બનાવેલું કન્ટેન્ટ આજે ગ્લોબલી ટ્રેન્ડ થાય છે.

આત્મવિશ્વાસ: ટ્રોલ્સને કામથી અને મહેનતથી આપ્યો જવાબ, પરિવારના સાથથી સપનાઓને આપી પાંખ.

Show: Studio On Wheels
Host: Dr. Vivek Kumar Bhatt
Location: Mehsana, Gujarat
Channel: Gujarat First

Tags :
Advertisement

.

×