Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels Ahmedabad : હોસ્પિટલનું 'હૃદય' એટલે નર્સ! Subham Group of Institutes ના ડિરેક્ટર દેવીબેન પરમારે નર્સિંગ ક્ષેત્ર વિશે કહી ખાસ વાતો

Studio On Wheels Ahmedabad : સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રે નર્સની ભૂમિકાને સર્વોપરી ગણાવતા, અમદાવાદ સ્થિત શુભમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર દેવીબેન પરમારે ગુજરાત ફર્સ્ટના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' કાર્યક્રમમાં મહત્વના વિચારો વ્યક્ત કર્યા હતા.
studio on wheels ahmedabad   હોસ્પિટલનું  હૃદય  એટલે નર્સ   subham group of institutes ના ડિરેક્ટર દેવીબેન પરમારે નર્સિંગ ક્ષેત્ર વિશે કહી ખાસ વાતો
Advertisement

Studio On Wheels Ahmedabad : સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રે નર્સની ભૂમિકાને સર્વોપરી ગણાવતા, અમદાવાદ સ્થિત શુભમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર દેવીબેન પરમારે ગુજરાત ફર્સ્ટના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' કાર્યક્રમમાં મહત્વના વિચારો વ્યક્ત કર્યા હતા. આ વિશેષ મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલની અંદર દર્દી જ્યારે 'સિસ્ટર' કહીને સંબોધે છે, ત્યારે એક બહેન હોવાનો અને આત્મિયતાનો અહેસાસ થાય છે.

Tags :
Advertisement

.

×