Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels Ahmedabad: શિક્ષણની સાથે માનવતાનો પાઠ શીખવતી શુભમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, જુઓ Nursing Students એ શું કહ્યું?

Studio On Wheels Ahmedabad:ગુજરાત ફર્સ્ટના લોકપ્રિય કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'માં આ વખતે શુભમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના નર્સિંગના તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે જે.ડી. ગુજરાતી દ્વારા એક વિશેષ સંવાદ યોજાયો હતો. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી આવેલા આ વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પરંતુ સેવા, સંવેદના અને સમર્પણના ઉત્તમ પાઠ શીખીને સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રે યોગદાન આપવા સજ્જ થયા છે.
studio on wheels ahmedabad  શિક્ષણની સાથે માનવતાનો પાઠ શીખવતી શુભમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ  જુઓ nursing students એ શું કહ્યું

Tags :
Advertisement

.

×