Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: Dr. Vivek Kumar Bhatt સાથે કલેક્ટરનો સંવાદ: બનાસકાંઠા જિલ્લાના વિભાજન, વિકાસ અને વિશ્વાસ પર વાતચીત

Studio on Wheels: ગુજરાતના સૌથી મોટા જિલ્લાઓમાંના એક બનાસકાંઠાના (Banaskantha) વિભાજન અને નવા બનેલા વાવ-થરાદ જિલ્લાને લઈને લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે 'ગુજરાત ફર્સ્ટ'ના (Gujarat First) ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર મિહિરભાઈ પટેલ (Collector Mihir Patel) સાથે એક વિશેષ ઇન્ટરવ્યુ કર્યો છે.
studio on wheels  dr  vivek kumar bhatt સાથે કલેક્ટરનો સંવાદ  બનાસકાંઠા જિલ્લાના વિભાજન  વિકાસ અને વિશ્વાસ પર વાતચીત
Advertisement
  • Dr. Vivek Kumar Bhatt સાથે કલેક્ટરનો સંવાદ
  • સંવાદ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) અભિયાનના ભાગરૂપે યોજાયો સંવાદ
  • બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના વિભાજન અને વિકાસ પર કરાઈ ચર્ચા
  • લોકોને મળનારા ફાયદા, વિકાસના રોડમેપ અને આસ્થા સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ પર વિસ્તૃત ચર્ચા
  • 1.5 લાખ લોકોના અભિપ્રાય બાદ કેવી રીતે લેવાયો નિર્ણય?

Studio on Wheels: ગુજરાતના સૌથી મોટા જિલ્લાઓમાંના એક બનાસકાંઠાના (Banaskantha) વિભાજન અને નવા બનેલા વાવ-થરાદ જિલ્લાને લઈને લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે 'ગુજરાત ફર્સ્ટ'ના (Gujarat First) ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર મિહિરભાઈ પટેલ (Collector Mihir Patel) સાથે એક વિશેષ ઇન્ટરવ્યુ કર્યો છે. આ સંવાદ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' અભિયાનના ભાગરૂપે યોજાયો હતો, જેમાં વિભાજનના કારણો, લોકોને મળનારા ફાયદા, વિકાસના રોડમેપ અને આસ્થા સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×