Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: તમારા ઘરની શાન વધારતા CERA ના પ્રોડક્ટ્સ કેવી રીતે તૈયાર થાય છે? કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ Ajay Jain સાથે સંવાદ

ગુજરાત ફર્સ્ટ (Gujarat First)નું 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) તાજેતરમાં કડી ખાતે આવેલી દેશની સૌથી મોટી સેનેટરીવેર કંપની CERA ના અત્યાધુનિક પ્લાન્ટમાં પહોંચ્યું હતું, જ્યાં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અજય જૈન (Mr. Ajay Jain) સાથે ખાસ વાતચીત કરી હતી.
studio on wheels  તમારા ઘરની શાન વધારતા cera ના પ્રોડક્ટ્સ કેવી રીતે તૈયાર થાય છે  કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ajay jain સાથે સંવાદ
Advertisement
  • કડી ખાતે આવેલી દેશની સૌથી મોટી સેનેટરીવેર કંપની CERA ના અત્યાધુનિક પ્લાન્ટમાં પહોંચ્યું Studio on Wheels
  • ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અજય જૈન (Mr. Ajay Jain) સાથે કરી વાતચીત
  • 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઇન ઇન્ડિયા'ના પ્રતીક સમાન CERA ના ફોસેટ (નળ) મેન્યુફેક્ચરિંગ સેક્શનનું જીવંત નિદર્શન
  • જુઓ મેન્યુફેક્ચરિંગની એક્સક્લૂસિવ વિગતો

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First)નું 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) તાજેતરમાં કડી ખાતે આવેલી દેશની સૌથી મોટી સેનેટરીવેર કંપની CERA ના અત્યાધુનિક પ્લાન્ટમાં પહોંચ્યું હતું, જ્યાં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અજય જૈન (Mr. Ajay Jain) સાથે ખાસ વાતચીત કરી હતી.

Tags :
Advertisement

.

×