Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Studio on Wheels : કથાકાર Chitralekhaji સાથે ભક્તિમય સંવાદ, વૃંદાવનથી દ્વારિકાની રોચક ચર્ચા

ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત STUDIO ON WHEELS માં પ.પૂ. દેવીની જેમને દુનિયા કથાકાર ચિત્રલેખાજી તરીકે ઓળખે છે.
Advertisement

ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત STUDIO ON WHEELS માં પ.પૂ. દેવીની જેમને દુનિયા કથાકાર ચિત્રલેખાજી તરીકે ઓળખે છે. તેમની સાથે ગુજરાત ફર્સ્ટ ચેનલ હેડ ડૉક્ટર વિવેક કુમાર ભટ્ટે હાઈટેક સ્ટૂડિયોમાં પોડકાસ્ટનાં માધ્યમથી ખાસ સંવાદ કર્યો અને વ્રજથી લઈ દ્વારિકા નગરી સંદર્ભે તેઓ શું વિચારે છે ? તે જાણવાનો પ્રયાસ કર્યો. કથાકાર ચિત્રલેખાજી 4 વર્ષની ઉંમરમાં ગુરુ મળ્યા બાદ કેવી રીતે તેઓ આ મુકામ સુધી પહોંચ્યા છે ? તે અંગે પણ જણાવે છે.... જુઓ આ વિશેષ સંવાદ...

Advertisement
Tags :
Advertisement

.

×