Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels : સદારામ સેવા સમિતિના ઉપપ્રમુખ મહેશભાઈ ઠાકોર સાથે સીધો સંવાદ

ગુજરાત ફર્સ્ટના ખાસ અને નવા અભિગમ 'Studio on Wheels' માં સદારામ સેવા સમિતિના ઉપપ્રમુખ મહેશભાઈ ઠાકોર સાથે વિશેષ સંવાદ કરવામાં આવ્યો હતો.
Advertisement

ગુજરાત ફર્સ્ટના ખાસ અને નવા અભિગમ 'Studio on Wheels' માં સદારામ સેવા સમિતિના ઉપપ્રમુખ મહેશભાઈ ઠાકોર સાથે વિશેષ સંવાદ કરવામાં આવ્યો હતો. દરમિયાન મહેશભાઈ ઠાકોરે સમાજ સેવા, યુવા, શિક્ષણ સહિતના વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કર્યા હતા. મહેશભાઈ ઠાકોરે કહ્યું કે, સમાજ સેવા માટે ભાવ જરૂરી છે. યુવા સક્ષમ બનશે તો બધું શક્ય છે. શિક્ષણથી જ એકતાવાળો સમાજ બનશે. તેમણે આગળ કહ્યું કે, અમે સેવાનું કામ નિષ્કામ ભાવથી કરીએ છીએ.... જુઓ અહેવાલ...

Tags :
Advertisement

.

×