Studio on Wheels : Mehsanaમાં S.R.I કેમ્પસમાં GENZ વિધાર્થી સાથે વાત આયુર્વેદની ચર્ચા
ગુજરાત ફર્સ્ટનું મહારથ સ્ટુડિયો ઓન વ્હીલ્સ મહેસાણા જિલ્લાનાં વડસ્મા ગામે પહોંચ્યું હતું.
Advertisement
ગુજરાત ફર્સ્ટનું મહારથ સ્ટુડિયો ઓન વ્હીલ્સ મહેસાણા જિલ્લાનાં વડસ્મા ગામે પહોંચ્યું હતું. અહીં, S.R.I કેમ્પસમાં GENZ વિધાર્થી સાથે ખાસ સંવાદ કર્યો હતો. હિમાલય આયુર્વેદિક ચિકિત્સાલય અને મહાવિદ્યાલયનાં વિદ્યાર્થીઓએ મનમૂકીને વાત કરી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, અમારુ કેમ્પસ ખૂબ જ સારું છે. અહીંનું મેનેજમેન્ટ પણ ખૂબ સારું છે. કોલેજમાં ફૅકલ્ટી પણ ખૂબ સારી છે. વિદ્યાર્થીઓએ આયુર્વેદ સંદર્ભે જાણવું જોઈએ. M.B.B.S સાથે આયુર્વેદ પણ ભણવાનું હોય છે. આયુર્વેદમાં સમય લાંબો લે પણ પરિણામ આપે છે. અભ્યાસમાં સંસ્કૃતનો પણ વિષય આવે છે.... જુઓ આ વિશેષ અહેવાલ....
Advertisement


