Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels : અંકુર સોલ્ટની 200 ટનથી1500 ટન સુધીની સફર, જાણો કેવી રીતે બની દેશની વિશ્વસનીય બ્રાન્ડ

Studio on Wheels : ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની ખાસ રજૂઆત 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ હાલમાં કચ્છ (kutch) ના રણની એ ધરા પર પહોંચી છે જ્યાં મીઠાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) દ્વારા અંકુર સોલ્ટના ચેરમેન અને ડિરેક્ટર અશોકભાઈ પારેખ (Ashokbhai Parekh) સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
studio on wheels   અંકુર સોલ્ટની 200 ટનથી1500 ટન સુધીની સફર  જાણો કેવી રીતે બની દેશની વિશ્વસનીય બ્રાન્ડ
Advertisement
  • Studio on Wheels માં અકુંર સોલ્ટ (Ankur Salt)  ના ચેરમેન ડિરેક્ટર અશોકભાઈ પારેખ (Ashokbhai Parekh) સાથે ચર્ચા
  • એક એવુ સોલ્ટ જેણે દેશમાં કર્યુ છે કિર્તીમાન સ્થાપિત
  • અંકુર નમકની ટેગલાઈન છે નમક કમ હી ખાયે અચ્છા ખાયે
  • 1996માં એક યુનિટ પ્લાન્ટથી થઈ હતી અંકુર સોલ્ટની શરૂઆત
  • "અત્યારે કરે છે અંકુર સોલ્ટ દરરોજનુ 1500 ટન મીઠુ ઉત્પાદન"
  • દુબઈ, સાઉથ આફ્રિકા અને મસ્કતમાં થાય છે મીઠાની એક્સપોર્ટ

Studio on Wheels : ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની ખાસ રજૂઆત 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ હાલમાં કચ્છ (kutch) ના રણની એ ધરા પર પહોંચી છે જ્યાં મીઠાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) દ્વારા અંકુર સોલ્ટ (Ankur Salt)  ના ચેરમેન અને ડિરેક્ટર અશોકભાઈ પારેખ (Ashokbhai Parekh) સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. આ સંવાદમાં અંકુર સોલ્ટના શૂન્યમાંથી સર્જાયેલા સામ્રાજ્ય અને તેની સફળતાના રહસ્યો પરથી પડદો ઉઠાવવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×