Studio On Wheels : કચ્છ માટે ડબલ રોટી... દુનિયા માટે દાબેલી!
સ્વાદ અને મસાલાનું અનોખું મિશ્રણ એટલે કે દાબેલી... ત્યારે ગુજરાતમાં કચ્છની દાબેલી ખૂબ જ વખણાય છે. વર્ષ 1960 ના દાયકાથી કચ્છમાં દાબેલી બને છે.
Advertisement
સ્વાદ અને મસાલાનું અનોખું મિશ્રણ એટલે કે દાબેલી... ત્યારે ગુજરાતમાં કચ્છની દાબેલી ખૂબ જ વખણાય છે. વર્ષ 1960 ના દાયકાથી કચ્છમાં દાબેલી બને છે. 'દબાવવામાં આવેલી વાનગી' એટલે દાબેલી... ગુજરાત ફર્સ્ટનાં અનોખા અભિગમ સ્ટુડિયો ઓન વ્હીલ્સની સફરમાં આજે વાત કરીશું દાબેલીની 30 પૈસાથી 30 રૂપિયા સુધીની સફર અંગે... સ્ટ્રીટ ફૂડમાં દાબેલીનો દબદબો છે. દાબેલીએ કચ્છને વિશ્વ વિખ્યાત બનાવ્યું! ગુજરાત ફર્સ્ટ સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમે કચ્છમાં આવેલી અને જાણીતી માંડવી ડબલરોટીવાલા દાબેલીની શોપ ખાતે. અહીં, ગ્રાહકો અને વેપારી સાથે વાત કરી હતી...જુઓ આ વિશેષ સંવાદ....
Advertisement


