Studio On Wheels : Kutch ની કલાને ગ્લોબલ બનાવનાર Content Creators સાથે Dr.Vivek Kumar Bhatt નો સંવાદ
કચ્છની રેતીમાં સંઘર્ષ, કલામાં ઓળખ અને દિલમાં ગર્વ છે. લોકલથી ગ્લોબલ સુધી કચ્છની કહાની દુનિયા સુધી પહોંચાડી રહ્યા છે Kutch ના આ Content Creators.
Advertisement
કચ્છની રેતીમાં સંઘર્ષ, કલામાં ઓળખ અને દિલમાં ગર્વ છે. લોકલથી ગ્લોબલ સુધી કચ્છની કહાની દુનિયા સુધી પહોંચાડી રહ્યા છે Kutch ના આ Content Creators. ગુજરાત ફર્સ્ટનું સ્ટુડિયો ઓન વ્હિલ્સની ટીમ કચ્છ મુલાકાત દરમિયાન આવી અનોખી પ્રતિભાઓને મળી. ગુજરાત ફર્સ્ટનાં ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટે Kutch ની કલાને ગ્લોબલ બનાવનાર Content Creators સાથે ખાસ સંવાદ કર્યો અને તેમના સંઘર્ષ, સફળતા અને સપના અંગે ખાસ વાતચીત કરી.... જુઓ આ વિશેષ અહેવાલ....
Advertisement


