Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels: Dr.Vivekkumar Bhatt એ Dolarbhai Kotecha સાથે ખાસ સંવાદ

જૂનાગઢની પ્રતિષ્ઠિત કોર્પોરેટિવ બેંક એટલે આ બેંકને લોકો ડોલરભાઈની બેંક તરીકે ઓળખે છે. સ્ટુડિયો ઓન વ્હીલ્સ રાજ્યની પ્રદક્ષિણા કરતો કરતો જૂનાગઢમાં પહોંચ્યો. જ્યાં અમારી ટીમ અને ચેનલ હેડ ડૉ.વિવેક કુમાર ભટ્ટે ડોલરભાઈ કોટેચા સાથે ખાસ મુલાકાત કરી હતી.
studio on wheels  dr vivekkumar bhatt એ dolarbhai kotecha સાથે ખાસ સંવાદ
Advertisement
  • Studio On Wheels: મહાશિવરાત્રિના મેળામાં
  • જયાં દેખાશે શક્તિ, ભક્તિ અને ભોજનનો મહામેળાપ
  • ડૉ.વિવેકકુમાર ભટ્ટે ડોલરભાઈ કોટેચા સાથે કર્યો સંવાદ
  • રાજ્ય ખેતી બેંક ચેરમેન ડોલરભાઈ કોટેચા સાથે ખાસ વાત

Studio On Wheels: જૂનાગઢ કોર્પોરેટિવ બેંક (Junagadh Corporate Bank) માં ડૉ.વિવેક કુમાર ભટ્ટે પ્રથમ પૂજ્ય દેવ ગણપતિ દાદાના દર્શન સાથે બેંકની મુલાકાત કરી. ડોલરભાઈ કોટેચા (Dolarbhai Kotecha)એ અમારા ચેનલ હેડને સમગ્ર બેંકની મુલાકાત કરાવી. જેમાં ડૉ.વિવકકુમાર ભટ્ટે બેંકના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ખૂબ વખાણ કર્યા.

Tags :
Advertisement

.

×