Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels:"પ્રાકૃતિક ખેતી જ બચાવશે માનવજાત" રાજ્યપાલ Acharya Devvrat એ સમજાવ્યું પ્રાકૃતિક ખેતીનું મહત્વ

Studio on Wheels: સાદગી, સંયમ અને સેવા જેમનો મુખ્ય અભિગમ છે એવા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) સાથે 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) નિખાલસ સંવાદ કર્યો હતો.જેમાં રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી, શિક્ષણ પ્રથા અને વિકસિત ભારતના વિઝન પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
studio on wheels  પ્રાકૃતિક ખેતી જ બચાવશે માનવજાત  રાજ્યપાલ acharya devvrat એ સમજાવ્યું પ્રાકૃતિક ખેતીનું મહત્વ
Advertisement
  • Studio on Wheels ની ટીમ બનાસકાંઠા (Banaskantha) ના અમીરગઢ (Amirgadh) પહોંચી
  • Studio on Wheels માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) સાથે એક્સક્લુઝિવ સંવાદ
  • રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી, શિક્ષણ પ્રથા અને વિકસિત ભારતના વિઝન પર પોતાના ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા
  • ચર્ચા દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) એ કરી મોટી જાહેરાત 

Studio on Wheels: સાદગી, સંયમ અને સેવા જેમના જીવનનો મંત્ર છે એવા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) સાથે 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) એક અત્યંત નિખાલસ અને પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો. 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels)ની ટીમ જ્યારે બનાસકાંઠા (Banaskantha) ના અમીરગઢ (Amirgadh) પહોંચી, ત્યારે રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી, શિક્ષણ પ્રથા અને વિકસિત ભારતના વિઝન પર પોતાના ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા હતા.

Tags :
Advertisement

.

×