Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels in Kutch: Industrialist Dhavalbhai Acharya સાથે Dr. Vivek Kumar Bhatt નો સંવાદ

Studio on Wheels in Kutch: 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) એ કચ્છના યુવા ભાજપ નેતા અને જાણીતા ઉદ્યોગ સાહસિક ધવલભાઈ આચાર્ય (Dhavalbhai Acharya) સાથે ખાસ સંવાદ કર્યો હતો.
Advertisement
  • Studio on Wheels in Kutch માં ઉદ્યોગ સાહસિક ધવલભાઈ આચાર્ય સાથે ખાસ સંવાદ
  • રાપર (Rapar) ના એક જ ગામે પકવ્યું 700 કરોડનું જીરું!
  • કચ્છ (Kutch) ની ખેતીમાં આવેલી ક્રાંતિની ધવલભાઈ આચાર્ય (Dhavalbhai Acharya)એ વર્ણવી ગાથા
  • મીઠાના ઉત્પાદનથી લઈ ડ્રેગન ફ્રૂટ સુધી નંબર-1 બન્યું કચ્છ
  • પ્રવાસીઓ એક દિવસના 50 હજાર ચૂકવવા તૈયાર
  • હવે અધિકારીઓ કચ્છમાં પોસ્ટિંગ લેવા તલપાપડ

Studio on Wheels in Kutch: એક સમયે જે પ્રદેશ પાણીની તંગી અને હિજરત માટે જાણીતો હતો, તે કચ્છ (Kutch) આજે વિકાસના વૈશ્વિક નકશા પર ચમકી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) સાથે 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં વાત કરતા કચ્છના યુવા ભાજપ નેતા અને જાણીતા ઉદ્યોગ સાહસિક ધવલભાઈ આચાર્ય (Dhavalbhai Acharya) એ કચ્છની કાયાપલટની રોમાંચક કહાની રજૂ કરી હતી.

Tags :
Advertisement

.

×