Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: કેવી રીતે એક ડોક્ટર બન્યા ગુજરાતના જાંબાઝ IPS ઓફિસર? જાણો SP Dr. Parthrajsinh Gohil ની સફર

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં સાબરકાંઠા જિલ્લાના કાર્યદક્ષ પોલીસ વડા (Superintendent of Police) ડો. પાર્થરાજસિંહ ગોહિલ સાથે સંવાદ યોજવામાં આવ્યો હતો.
studio on wheels  કેવી રીતે એક ડોક્ટર બન્યા ગુજરાતના જાંબાઝ ips ઓફિસર  જાણો sp dr  parthrajsinh gohil ની સફર
Advertisement
  • Studio on Wheels માં સાબરકાંઠા જિલ્લાના SP Dr. Parthrajsinh Gohil સાથે સંવાદ
  • ડોક્ટર (Doctor) તરીકેની કારકિર્દી છોડીને આઈપીએસ (IPS) અધિકારી બનવા સુધીની સફર વિશે ચર્ચા
  • સાબરકાંઠા જેવા સંવેદનશીલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેના તેમના મક્કમ નિર્ધાર
  • ડો. ગોહિલે જિલ્લામાં ગુનાખોરી (Crime) પર અંકુશ મેળવવા માટે ટેકનોલોજી (Technology) નો ઉપયોગ કર્યો

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ના વિશેષ કાર્યક્રમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) માં સાબરકાંઠા જિલ્લાના કાર્યદક્ષ પોલીસ વડા (Superintendent of Police) ડો. પાર્થરાજસિંહ ગોહિલ (SP Dr. Parthrajsinh Gohil) સાથે સંવાદ યોજવામાં આવ્યો હતો. આ મુલાકાતમાં ડોક્ટર (Doctor) તરીકેની કારકિર્દી છોડીને આઈપીએસ (IPS) અધિકારી બનવા સુધીની તેમની વ્યક્તિગત સફર (Personal Journey) અને સાબરકાંઠા જેવા સંવેદનશીલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા (Law and Order) જાળવવા માટેના તેમના મક્કમ નિર્ધાર વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×