Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels: મહેસાણાના યુવા નેતા મયુરભાઈ પટેલની અનોખી સફર, જે ઓફિસમાં કોન્ટ્રાક્ટર તરીકે ફાઈલ લઈને જતા, ત્યાં જ ચેરમેન બન્યા

ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના વિશેષ કાર્યક્રમ'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં એન્કર ઉમંગ રાવલ સાથેની ચર્ચામાં મહેસાણા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અને ભાજપના યુવા નેતા મયુરભાઈ પટેલે પોતાના જીવનના સંઘર્ષ અને રાજકીય સફર વિશે રસપ્રદ વિગતો રજૂ કરી હતી. એક સમયે જે ઓફિસમાં કોન્ટ્રાક્ટર તરીકે ફાઈલ લઈને જતા, આજે ત્યાં જ ચેરમેન તરીકે બેસવાનું બહુમાન મેળવનાર મયુરભાઈની સફર યુવાનો માટે અત્યંત પ્રેરણાદાયક છે.
studio on wheels  મહેસાણાના યુવા નેતા મયુરભાઈ પટેલની અનોખી સફર  જે ઓફિસમાં કોન્ટ્રાક્ટર તરીકે ફાઈલ લઈને જતા  ત્યાં જ ચેરમેન બન્યા
Advertisement
  • 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) માં મહેસાણા  (Mahesana) જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અને ભાજપના યુવા નેતા મયુરભાઈ પટેલ (Mayurbhai Patel) સાથે સંવાદ 
  • મયુરભાઈ પટેલે પોતાના જીવનના સંઘર્ષ અને રાજકીય સફર વિશે રસપ્રદ વિગતો રજૂ કરી
  • કોન્ટ્રાક્ટર તરીકે  જે ઓફિસમાં ફાઈલ લઈને જતા, ત્યાં જ મળ્યું સન્માન
  • ભારતીય જનતા પાર્ટીએ તેમની મહેનત જોઈને તેમને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાની તક આપી 

મહેસાણા (Mahesana) જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન મયુરભાઈ પટેલ ( Mayurbhai Patel) ની જીવન સફર કોઈપણ યુવા નેતા માટે ઉદાહરણરૂપ છે. તેમની કારકિર્દીની શરૂઆત એક સામાન્ય કોન્ટ્રાક્ટર (Contractor) તરીકે થઈ હતી. એક સમય એવો હતો જ્યારે તેઓ પોતાની ફાઈલોની મંજૂરી માટે જિલ્લા પંચાયતની કચેરીઓએ જતા હતા. પરંતુ આજે, પોતાની મહેનત અને પક્ષ પ્રત્યેની વફાદારીને કારણે તેઓ તે જ કચેરીમાં ચેરમેન તરીકે બિરાજમાન છે અને વિકાસના નિર્ણયો લઈ રહ્યા છે.

Tags :
Advertisement

.

×