Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio On Wheels: ભૂકંપથી સ્મૃતિવન સુધીની સફર Vinodbhai Chavda Exclusive with Dr Vivek Kumar Bhatt

અહીં Smritivan ખાતે કચ્છના લોકલાડીલા સાંસદ Shri Vinod Chavda સાથે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનાં ચેનલ હેડ Dr Vivek Kumar Bhatt ની ખાસ વાતચીત થઈ હતી.
Advertisement

ગુજરાત ફ્સ્ટનું અદભુત અભિગમ ' Studio On Wheels'ની સાથે ટીમ કચ્છ પહોંચી છે. અહીં Smritivan ખાતે કચ્છના લોકલાડીલા સાંસદ Shri Vinod Chavda સાથે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનાં ચેનલ હેડ Dr Vivek Kumar Bhatt ની ખાસ વાતચીત થઈ હતી. આ સંવાદમાં સાંસદશ્રીએ 2001 ના ભયાનક ભૂકંપની યાદો વાગોળી હતી અને કહ્યું હતું કે "26મી જાન્યુઆરી યાદ કરીએ તો આજે પણ આંખમાં આંસુ આવી જાય છે." જો કે, રાખમાંથી બેઠા થયેલા કચ્છની ખુમારી અને PM Narendra Modi ના નેતૃત્વમાં થયેલા વિકાસની ગાથા પણ તેમણે વર્ણવી હતી. કેવી રીતે નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી બન્યા બાદ ગામો દત્તક લીધા અને કચ્છનો કાયાકલ્પ કર્યો, તે જાણવા જુઓ આ ખાસ ઇન્ટરવ્યૂ....

Highlights:

Advertisement

- Smritivan ખાતે વિશેષ સંવાદ.
- 2001 ના ભૂકંપની દર્દનાક યાદો અને કચ્છનું પુનઃઉત્થાન.
- PM Modi દ્વારા ગામો દત્તક લેવાની પહેલ.
- વાવાઝોડું, દુષ્કાળ અને ભૂકંપ સામે કચ્છની લડત.

Advertisement

Tags :
Advertisement

.

×