Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels: કારગિલ યુદ્ધથી શરૂ કરી સેવા, પાટણ APMC ચેરમેન સ્નેહલભાઈ પટેલની સંઘર્ષ અને સમર્પણની ગાથા

Gujarat First નું Studio On Wheels પહોંચ્યું છે ઐતિહાસિક નગરી પાટણમાં, જ્યાં અમે પાટણ APMC ના ચેરમેન Shri Snehalbhai Patel સાથે વેપારી અને ખેડૂતોના હિત માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક સંવાદ કર્યો છે.
studio on wheels  કારગિલ યુદ્ધથી શરૂ કરી સેવા  પાટણ apmc ચેરમેન સ્નેહલભાઈ પટેલની સંઘર્ષ અને સમર્પણની ગાથા
Advertisement
  • Studio On Wheels: પાટણમાં ગુંજતો ‘રોટલિયા હનુમાન’નો નાદ!
  • સ્નેહલભાઈ પટેલ: કારગિલ યુદ્ધથી શરૂ કરી સેવા, આજે બન્યા 800 માતાના ‘દીકરા’!
  • ‘રોટલિયા હનુમાન’, જ્યાં પ્રસાદમાં રૂપિયા નહીં પણ રોટલા થાય છે અર્પણ
  • APMC ચેરમેનનો સેવાનો સેતુ, ખેડૂત હિતની સાથે માનવતાની અનોખી મિશાલ
  • રાજકારણમાં સેવાનો રંગ, કોણ છે આ પાટણના નેતા જે વિધવા બહેનોને કરાવે છે જાત્રા?
  • સેવા, સંગઠન અને સ્નેહનો સંગમ, સ્નેહલભાઈ પટેલ
  • ખેડૂતો માટે ‘સાચું તોલ અને સાચું મોલ’નો મંત્ર

Studio On Wheels: શિક્ષિત પરિવારમાંથી આવતા અને 1998 થી રાજકારણ તથા સેવાકાર્યો સાથે જોડાયેલા સ્નેહલભાઈએ પાટણ માર્કેટયાર્ડનો ચહેરો બદલી નાખ્યો છે. "સાચું તોલ અને સાચો મોલ" ના અભિગમ સાથે આજે APMC માં 150 થી વધુ CCTV કેમેરા લાગેલા છે. ખુલ્લી હરાજી થાય છે અને ખેડૂતોને રોકડેથી તાત્કાલિક પેમેન્ટ મળે છે. ગત વર્ષે 14 લાખ બોરી એરંડા અને 1-1 લાખ બોરી અજમા-મગફળીની બમ્પર આવક પાટણ APMC ના પારદર્શક વહીવટની સાક્ષી છે.

Tags :
Advertisement

.

×