Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: રાજકોટના લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ખેડૂત પુત્રથી જનપ્રતિનિધિ સુધીની સફર

Studio on Wheels: 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ રંગીલા રાજકોટ (Rajkot) માં પહોંચી હતી અહીં એક એવા વ્યક્તિત્વ સાથે મુલાકાત કરવામાં આવી હતી જેમને રાજકોટના લોકો જમીન સાથે જોડાયેલા અને નિષ્ઠાવાન જનપ્રતિનિધિ તરીકે ઓળખે છે. રાજકોટ દક્ષિણ બેઠકના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા (Ramesh Tilala) સાથેની આ ખાસ વાતચીતમાં તેમના સંઘર્ષમય જીવન, રાજકીય સફર અને વિકાસના વિઝન પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
studio on wheels  રાજકોટના લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા  ખેડૂત પુત્રથી જનપ્રતિનિધિ સુધીની સફર

Tags :
Advertisement

.

×