Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: Mahesana ના તળેટી ગામની કમાલ, હરેશભાઈ પટેલની પ્રાકૃતિક ખેતીનો વ્યાપ સીમાઓ વટાવી રાજસ્થાન-MP પહોંચ્યો

ગુજરાત ફર્સ્ટની (Gujarat first) વિશેષ પહેલ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ મહેસાણા (Mahesana) જિલ્લાના પ્રવાસ દરમિયાન મહેસાણાના તળેટી ગામ પહોંચી હતી, જ્યાં પ્રગતિશીલ ખેડૂત હરેશભાઈ પટેલે (Hareshbhai patel) પોતાની મહેનત અને સૂઝબૂઝથી ખેતીના ક્ષેત્રમાં એક નવો રાહ ચીંધ્યો છે.
studio on wheels  mahesana ના તળેટી ગામની કમાલ  હરેશભાઈ પટેલની પ્રાકૃતિક ખેતીનો વ્યાપ સીમાઓ વટાવી રાજસ્થાન mp પહોંચ્યો
Advertisement
  • 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ની ટીમ મહેસાણાના (Mahesana) તળેટી ગામ પહોંચી
  • પ્રગતિશીલ ખેડૂત હરેશભાઈ પટેલે (Hareshbhai patel) પોતાની મહેનત અને સૂઝબૂઝથી ખેતીના ક્ષેત્રમાં એક નવો રાહ ચીંધ્યો
  • મહેસાણાના પ્રગતિશીલ ખેડૂતનો પર્યાવરણ બચાવવાનો અનોખો સંકલ્પ
  • હરેશભાઈ પટેલની પ્રાકૃતિક ખેતીનો વ્યાપ સીમાઓ વટાવી રાજસ્થાન-MP પહોંચ્યો

Tags :
Advertisement

.

×