Studio on Wheels: સુરક્ષા અને વિકાસ : SP Sagar Bagmar સાથે Dr. Vivek Kumar Bhatt નો વિશેષ સંવાદ
Gujarat First ના Channel Head Dr. Vivek Kumar Bhatt એ East Kutch નાં બાહોશ SP Sagar Bagmar (IPS) સાથે કાયદો, વ્યવસ્થા અને સરહદી સુરક્ષા અંગે વિશેષ વાતચીત કરી. દેશની અર્થવ્યવસ્થામાં સિંહફાળો આપતા અને 'મિની ભારત' ગણાતા Kutch જિલ્લાની સુરક્ષા કેટલી મહત્ત્વની છે? Industrial Hub અને Border District હોવાના નાતે પોલીસ સામે કયા પડકારો છે ? જાણો આ ખાસ ઈન્ટરવ્યૂમાં....
આ સંવાદના મુખ્ય અંશો:
Industrial Security: Gandhidham અને Kutch ના ઉદ્યોગોની સુરક્ષા પોલીસની પ્રથમ પ્રાથમિકતા.
Coastal & National Security: રાષ્ટ્રીય સુરક્ષા અને કોસ્ટલ સિક્યુરિટીમાં કોઈ બાંધછોડ નહીં, Operation Sindur બાદ સતર્કતામાં વધારો.
Technology: Gandhidham, Anjar, Bhachau અને Rapar માં ત્રીજા નેત્ર (CCTV) નો વ્યાપ અને સરહદી ગામડાઓમાં CCTV સર્વેલન્સ.
Crime Detection: ગુનાઓના ડિટેક્શનમાં અવ્વલ અને ગેરકાયદે દબાણો હટાવવા માટેની કડક કામગીરી.
Public Relation: ઉદ્યોગ સંચાલકો અને શ્રમિકો સાથે સતત સંવાદ અને સામાજીક સેવામાં પોલીસનું યોગદાન.
East Kutch Police ની આધુનિક કામગીરી અને SP Sagar Bagmar ના વિઝનને જાણવા જુઓ આ ખાસ એપિસોડ....


