Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: ઊંઝા APMC એ કેવી રીતે સ્થાપિત કર્યું વિશ્વભરમાં પોતાનું સામ્રાજ્ય? ચેરમેન દિનેશ પટેલના મહત્વના ખુલાસા

ગુજરાત ફર્સ્ટ (Gujarat First) નો 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) જ્યારે મહેસાણા (Mahesana) જિલ્લાની મુલાકાતે પહોંચ્યો, ત્યારે મસાલા સીટી ઊંઝા (Unjha) માં એશિયાની સૌથી મોટી એપીએમસી (APMC) ના ચેરમેન દિનેશ પટેલ (Dinesh Patel) સાથે એક વિશેષ અને પ્રેરણાદાયી સંવાદ યોજાયો હતો.
studio on wheels  ઊંઝા apmc એ કેવી રીતે સ્થાપિત કર્યું વિશ્વભરમાં પોતાનું સામ્રાજ્ય  ચેરમેન દિનેશ પટેલના મહત્વના ખુલાસા
Advertisement
  • સ્ટુડિયો ઓન વ્હીલ્સ (Studio On Wheels) માં ઊંઝા APMC ના ચેરમેન Dinesh Patel સાથે ખાસ સંવાદ
  • ભેળસેળિયા વેપારીઓને ઊંઝા APMC ના ચેરમેન દિનેશ પટેલ (Dinesh Patel) ની કડક ચેતવણી
  • એશિયાના સૌથી મોટા મસાલા બજારની અકલ્પનીય સફર.
  • ભારતના ત્રીજા ભાગના મસાલાનો વ્યાપાર એક જ જગ્યાએ!

ગુજરાત ફર્સ્ટ (Gujarat First) નો 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) જ્યારે મહેસાણા (Mahesana) જિલ્લાની મુલાકાતે પહોંચ્યો, ત્યારે મસાલા સીટી ઊંઝા (Unjha) માં એશિયાની સૌથી મોટી એપીએમસી (APMC) ના ચેરમેન દિનેશ પટેલ (Dinesh Patel) સાથે એક વિશેષ અને પ્રેરણાદાયી સંવાદ યોજાયો હતો. આ સંવાદમાં 1954 થી શરૂ થયેલી ઊંઝા કૃષિ ઉપજ બજાર સમિતિની સફર અને તેની વૈશ્વિક પહોંચ વિશે અનેક મહત્વના ખુલાસા થયા હતા.

Tags :
Advertisement

.

×