Studio On Wheels : દૂધસાગર ડેરીનાં ચેરમેન Ashokbhai Chaudhary સાથે Dr.Vivek Kumar Bhatt નો ખાસ સંવાદ
ગુજરાત ફર્સ્ટના મહારથ 'Studio On Wheels' અનોખી યાત્રા દરમિયાન, ટીમ મહેસાણા જિલ્લામાં આવેલ દુધસાગર ડેરી પહોંચી હતી.
Advertisement
ગુજરાત ફર્સ્ટના મહારથ 'Studio On Wheels' અનોખી યાત્રા દરમિયાન, ટીમ મહેસાણા જિલ્લામાં આવેલ દુધસાગર ડેરી પહોંચી હતી. અહીં, ડેરીનાં ચેરમેન Ashokbhai Chaudhary સાથે ગુજરાત ફર્સ્ટનાં ચેનલ હેડ Dr. Vivek Kumar Bhatt એ ખાસ સંવાદ કર્યો હતો. દરમિયાન, અશોકભાઈ ચૌધરીએ ડેરીનાં વિકાસ, મેનેજમેન્ટ કાર્યશૈલી અને ટેક્નોલોજી અંગે વિસ્તૃત માહિતી આપી. આ સાથે તેમણે એક કાર્યકર્તાથી અમુલ ફેડરેશનનાં ચેરમેન સુધીની તેમની અદભુત યાત્રા અંગે પણ વાત કરી હતી.... જુઓ આ વિશેષ અહેવાલ.....
Advertisement


