Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: પ્લેબેક સિંગર અભિજીત ઘોષાલ સાથે ખાસ મુલાકાત, જાણો ડબિંગ અને સિંગિંગનો તફાવત

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ન્યૂઝ ચેનલની અનોખી મુહિમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' ''STUDIO ON WHEELS'' હેઠળ પ્લેબેક સિંગર અભિજીત ઘોષાલ (Abhishek Ghoshal) સાથે વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં અભિજીત ઘોષાલે પોતાની સંગીતની સફર, આધ્યાત્મિકતા અને ગુજરાત પ્રત્યેના પ્રેમ વિશે ખુલીને વાત કરી હતી.
studio on wheels  પ્લેબેક સિંગર અભિજીત ઘોષાલ સાથે ખાસ મુલાકાત  જાણો ડબિંગ અને સિંગિંગનો તફાવત
Advertisement
  • 'Studio on Wheels' હેઠળ પ્લેબેક સિંગર અભિજીત ઘોષાલ (Abhishek Ghoshal) સાથે વિશેષ મુલાકાત
  • અભિજીત ઘોષાલે પોતાની સંગીતની સફર, આધ્યાત્મિકતા અને ગુજરાત પ્રત્યેના પ્રેમ વિશે ખુલીને વાત કરી
  • "ગુજરાત આધ્યાત્મિક્તાનું સ્થાન છે,એટલા જ માટે ગુજરાત સફળ છે":અભિજીત ઘોષાલ
  • " 'સા.રે.ગા.મા.પા' ની સફર સંઘર્ષથી ભરેલી હતી":અભિજીત ઘોષાલ

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ન્યૂઝ ચેનલની અનોખી મુહિમ 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'  ''STUDIO ON WHEELS'' હેઠળ પ્લેબેક સિંગર અભિજીત ઘોષાલ (Abhishek Ghoshal) સાથે વિશેષ મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાતમાં અભિજીત ઘોષાલે પોતાની સંગીતની સફર, આધ્યાત્મિકતા અને ગુજરાત પ્રત્યેના પ્રેમ વિશે ખુલીને વાત કરી. પ્રયાગરાજમાં જન્મેલા અને મહારાષ્ટ્રને કર્મભૂમિ બનાવનાર અભિજીતે કહ્યું કે, "ગુજરાતના લોકો ખૂબ ધાર્મિક છે. આધ્યાત્મિક્તા આપણા લોહીમાં છે અને ગુજરાત આધ્યાત્મિક્તાનું સ્થાન છે. એટલા જ માટે ગુજરાત સફળ છે." તેમણે વધુમાં જણાવ્યું કે, ત્રિવેણી સંગમની પવિત્ર ભૂમિ પ્રયાગરાજથી તેમનો જન્મ છે, જ્યારે સંગીતની કર્મભૂમિ મહારાષ્ટ્ર છે.

Tags :
Advertisement

.

×