Studio On Wheelsની ટીમ પહોંચી Mehsana, તળેટી ગામના પ્રગતિશીલ ખેડૂત Hareshbhai બન્યા પ્રેરણારૂપ
'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' ની ટીમ મહેસાણા જિલ્લામાં પહોંચી છે. દરમિયાન, તળેટી ગામના પ્રગતિશીલ ખેડૂત સાથે ખાસ સંવાદ કર્યો હતો.
Advertisement
'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' ની ટીમ મહેસાણા જિલ્લામાં પહોંચી છે. દરમિયાન, તળેટી ગામના પ્રગતિશીલ ખેડૂત સાથે ખાસ સંવાદ કર્યો હતો. આત્મા પ્રોજેક્ટ હેઠળ તેમણે પ્રાકૃત્તિક ખેતી અપનાવી છે. પ્રગતિશીલ ખેડૂત હરેશભાઈ પટેલ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. રસાયણના ઝેર ત્યજીને જમીનને પોષણ આપે છે. તેમણે કહ્યું કે, 'ખેતરનું સ્વાસ્થ્ય સુધરે, માણસનું સ્વાસ્થ્ય સુધરે. પ્રાકૃત્તિક ખેતી આજની સૌથી મોટી જરૂરિયાત છે.... જુઓ અહેવાલ.....
Advertisement


