Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio On Wheels ની ટીમ પહોંચી Mehsana ના Shiva Renewable Energyના પ્લાન્ટની મુલાકાતે

મહેસાણામાં બાયોકોલ ઉદ્યોગનો સતત વિકાસ થઈ રહ્યો છે. 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની ટીમ ઊંઢઈ પહોંચી હતી, જ્યાં શિવા રિન્યુએબલ એનર્જીના પ્લાન્ટની મુલાકાત લીધી હતી.
Advertisement

મહેસાણામાં બાયોકોલ ઉદ્યોગનો સતત વિકાસ થઈ રહ્યો છે. 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની ટીમ ઊંઢઈ પહોંચી હતી, જ્યાં શિવા રિન્યુએબલ એનર્જીના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. દરમિયાન, આત્મનિર્ભરતા અને પર્યાવરણનું સંતુલન જોવા મળ્યું હતું. કૃષિ બાયોમાસમાંથી બાયોકોલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. પ્લાન્ટ સંચાલક મોન્ટુભાઈ પટેલ સાથે સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમે વિશેષ સંવાદ કર્યો હતો. તેઓ સ્થાનિક સ્તરે રોજગારીની તકો પૂરી પાડે છે.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×