Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio On Wheels: ગુનેગારોમાં ફફડાટ અને જનતામાં વિશ્વાસ જગાવનાર Vadodara ના 'સિંઘમ' પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સફળ કામગીરી

Studio On Wheels Vadodara: સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા માટે પોલીસ વિભાગ દ્વારા આધુનિક ટેકનોલોજી અને પ્રોએક્ટિવ પોલીસિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ, વડોદરા પોલીસે ગુનાખોરી પર નિયંત્રણ લાવવા અને નાગરિકોને ઝડપી ન્યાય અપાવવા માટે એક નવો માર્ગ મોકળો કર્યો છે.
studio on wheels  ગુનેગારોમાં ફફડાટ અને જનતામાં વિશ્વાસ જગાવનાર vadodara ના  સિંઘમ  પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સફળ કામગીરી
Advertisement

Studio On Wheels Vadodara : સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા માટે પોલીસ વિભાગ દ્વારા આધુનિક ટેકનોલોજી અને પ્રોએક્ટિવ પોલીસિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ, વડોદરા પોલીસે ગુનાખોરી પર નિયંત્રણ લાવવા અને નાગરિકોને ઝડપી ન્યાય અપાવવા માટે એક નવો માર્ગ મોકળો કર્યો છે.

Tags :
Advertisement

.

×