Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels Vadodara: સ્પીડફોર્સ EV ના ડિરેક્ટરે ખોલ્યા સફળતાના રહસ્યો, આગામી દાયકો EV સેક્ટર માટે સુવર્ણ યુગ

Studio on Wheels Vadodara: ગુજરાત ફસ્ટના ‘Studio on Wheels’ ની ટીમે તાજેતરમાં સંસ્કારી નગરી વડોદરાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ટીમ દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ક્ષેત્રે ખૂબ જ ટૂંકા સમયમાં અભૂતપૂર્વ સફળતા મેળવનાર અને દેશભરમાં 450 થી વધુ વર્કશોપનું વિશાળ નેટવર્ક ધરાવતી બ્રાન્ડ ‘SpeedForce EV’ ના ડિરેક્ટર કપિલભાઈ ભીંડી સાથે એક ખાસ સંવાદ યોજવામાં આવ્યો હતો.
studio on wheels vadodara  સ્પીડફોર્સ ev ના ડિરેક્ટરે ખોલ્યા સફળતાના રહસ્યો  આગામી દાયકો ev સેક્ટર માટે સુવર્ણ યુગ
Advertisement

Studio on Wheels Vadodara: ગુજરાત ફસ્ટના ‘Studio on Wheels’ ની ટીમે તાજેતરમાં સંસ્કારી નગરી વડોદરાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ટીમ દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ક્ષેત્રે ખૂબ જ ટૂંકા સમયમાં અભૂતપૂર્વ સફળતા મેળવનાર અને દેશભરમાં 450 થી વધુ વર્કશોપનું વિશાળ નેટવર્ક ધરાવતી બ્રાન્ડ ‘SpeedForce EV’ ના ડિરેક્ટર કપિલભાઈ ભીંડી સાથે એક ખાસ સંવાદ યોજવામાં આવ્યો હતો. શરૂઆતના બે વર્ષના આકરા સંઘર્ષ છતાં હિંમત હાર્યા વગર આજે તેઓ ગ્રીન એનર્જીના માધ્યમથી દેશના વિકાસમાં મોટું યોગદાન આપી રહ્યા છે. આ મુલાકાતમાં તેમણે ભારતના EV માર્કેટ, ટેક્નોલોજી અને ભવિષ્યના રોડમેપ વિશે મહત્વની ચર્ચા કરી હતી.

Tags :
Advertisement

.

×