Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

The Great Indian Kapil Show ના એપિસોડમાં અનોખો નજારો, સુરતના મહિલા પોલીસે જણાવ્યા દિલધડક કિસ્સા

The Great Indian Kapil Show: રીલ અને રિયલ લાઈફની 'મર્દાની'ઓ એક મંચ પર જોવા મળી છે. જેમાં 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના એપિસોડમાં અનોખો નજારો છે. તેમાં સુરતની 30 મહિલા પોલીસ અધિકારીઓ શોમાં વિશેષ અતિથિ બની હતી. પો. કમિશનર અનુપમસિંહ ગેહલોતના પત્ની પણ હાજર રહ્યા છે. તેમજ સુરતનાં ACP મીની જોસેફે જણાવ્યા 5 મર્દાનીના દિલધડક કિસ્સા.
the great indian kapil show ના એપિસોડમાં અનોખો નજારો  સુરતના મહિલા પોલીસે જણાવ્યા દિલધડક કિસ્સા
Advertisement
  • The Great Indian Kapil Show: રીલ અને રિયલ લાઈફની 'મર્દાની'ઓ એક મંચ પર
  • 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના એપિસોડમાં અનોખો નજારો
  • સુરતની 30 મહિલા પોલીસ અધિકારીઓ શોમાં વિશેષ અતિથિ બની

The Great Indian Kapil Show: રીલ અને રિયલ લાઈફની 'મર્દાની'ઓ એક મંચ પર જોવા મળી છે. જેમાં 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના એપિસોડમાં અનોખો નજારો છે. તેમાં સુરતની 30 મહિલા પોલીસ અધિકારીઓ શોમાં વિશેષ અતિથિ બની હતી. પો. કમિશનર અનુપમસિંહ ગેહલોતના પત્ની પણ હાજર રહ્યા છે. તેમજ સુરતનાં ACP મીની જોસેફે જણાવ્યા 5 મર્દાનીના દિલધડક કિસ્સા.

અભિનેત્રી રાની મુખર્જી સામે દિલધડક કિસ્સાઓ જણાવ્યા

અભિનેત્રી રાની મુખર્જી સામે દિલધડક કિસ્સાઓ જણાવ્યા છે. શો દરમિયાન ACP મીની જોસેફે સૌના દિલ જીતી લીધા છે. અભિનેત્રી રાની મુખર્જીએ પણ કહ્યુ એકદમ 'મર્દાની' અંદાજ! સુરત પોલીસમાં કાર્યરત પાંચ મહિલા પોલીસકર્મીની શૌર્યગાથા રજૂ કરાઇ હતી. અસાધારણ હિંમત બતાવીને ગુનેગારોને પાઠ ભણાવ્યો છે. અભિનેત્રી રાની મુખર્જી અને કપિલ શર્મા પણ પ્રભાવિત થયા હતા.

Advertisement

The Great Indian Kapil Show: રાની મુખર્જીએ કહ્યું હતું કે, વાહ! આ તો એકદમ 'મર્દાની' અંદાજ છે!

રીલ અને રિયલ લાઈફની 'મર્દાની'ઓ એક મંચ પર આવતા સુરતનાં ACP મીની જોસેફે રાની મુખર્જી સામે 5 મર્દાનીની દિલધડક કહાની જણાવી છે. કપિલ શર્માએ પૂછ્યું-તમારા પતિ હેલ્મેટ વગર પાસે આવે તો, શો દરમિયાન સુરતના મહિલા ACP મીની જોસેફે ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. તેમજ જણાવ્યું હતુ કે અત્યાર સુધી એવો કોઈ બંદો બન્યો નથી, જે મારી સામે આ રીતે આવી શકે! ત્યારે રાની મુખર્જીએ કહ્યું હતું કે, વાહ! આ તો એકદમ 'મર્દાની' અંદાજ છે!

Advertisement

રાની મુખર્જી અને કપિલ શર્મા પણ પ્રભાવિત થયા

સુરત પોલીસમાં કાર્યરત એવી પાંચ મહિલા પોલીસકર્મીની શૌર્યગાથા, અસાધારણ હિંમત બતાવીને ગુનેગારોને પાઠ ભણાવ્યો, સમાજમાં ઉમદા ઉદાહરણ પૂરા પાડ્યા તથા આ 'પાંચ મર્દાની'ની કહાની સાંભળીને ખુદ રાની મુખર્જી અને કપિલ શર્મા પણ પ્રભાવિત થયા હતા. રાની મુખર્જી અને સુરતની અસલી 'મર્દાની'ઓ એકસાથે એક જ સ્ટેજ પર આવ્યા હતા. જેમાં નેટફ્લિક્સ પર લોકપ્રિય કોમેડી શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના એપિસોડમાં અનોખો નજારો જોવા મળ્યો છે. સુરતની 30 મહિલા પોલીસ અધિકારીઓ શોમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી હતી. તથા કાર્યક્રમમાં સુરત પો. કમિ. અનુપમસિંહ ગેહલોતના પત્ની સંધ્યા ગેહલોત પણ ખાસ હાજર રહ્યા હતા. પોલીસ પરિવારોનો સંઘર્ષ અને પોલીસની રાત-દિવસની સખત કામગીરી વિશે વિગતવાર ચર્ચા કરી હતી.

આ પણ વાંચો: PM Modi એ મનકી બાતમાં ગુજરાતના અનોખા ગામનો કર્યો ઉલ્લેખ

Tags :
Advertisement

.

×