Surat: અચાનક એવો ભૂવો પડ્યો કે લગ્નનો મંડપ ધડામ થઈ ગયો!
Surat: સુરતના શાહપોર વિસ્તારમાં મોડી રાત્રે મસમોટો ભૂવો પડ્યો હતો. જેમાં ભૂવાના પડવાના કારણે ભૂવાની બાજુના મકાનો ખાલી કરાવ્યા છે. ઘટના દરમિયાન લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. તેથી મંડપ અને ખુરશીઓને નુકસાન પહોંચ્યું છે. હાજર લોકોના જીવ અધર થઈ ગયા હતા. તથા મેટ્રો નિર્માણ કામગીરી દરમિયાન ભૂવો પડવાનો સંકેત છે. હાલ ચાલી રહેલી કામગીરીને પગલે મકાનો ખાલી કરાયા છે. કામ ચાલુ હોવાથી ગેસ લાઇનમાં પણ ભંગાણ પડ્યુ છે.
Advertisement
- Surat: સુરતના શાહપોર વિસ્તારમાં મોડી રાત્રે મસમોટો ભૂવો પડ્યો
- ભૂવાના પડવાના કારણે ભૂવાની બાજુના મકાનો ખાલી કરાવ્યા
- મેટ્રો નિર્માણ કામગીરી દરમિયાન ભૂવો પડવાનો સંકેત