Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amreli : ફુલઝર ગામની ઘટનાનાં પડઘા સુરતમાં, અલ્પેશભાઈ કથીરિયાનું વિવાદિત નિવેદન!

અમરેલીના ફુલઝર ગામની ઘટનાનાં પડઘા સુરતમાં પડ્યા છે. પાટીદાર સમાજની બેઠકમાં સમાજનાં આગેવાનો, વડીલો, યુવાનો હાજર રહ્યા. દરમિયાન, અલ્પેશભાઈ કથીરિયાનું વિવાદિત નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે, આપણે ફરિયાદી બનીએ તેના કરતા આરોપી બનવું પડે. લુખ્ખો કાલ સવારે પણ લુખ્ખો જ હોય તેની સામે લુખ્ખો જ પેદા કરવા પડે! ફુલઝરમાં પાટીદારો પર અસામાજિક તત્વોએ હુમલો કરતા મામલો બિચક્યો છે.
amreli   ફુલઝર ગામની ઘટનાનાં પડઘા સુરતમાં  અલ્પેશભાઈ કથીરિયાનું વિવાદિત નિવેદન
Advertisement
  1. Amreli નાં ફુલઝર ગામની ઘટનાનાં પડઘા સુરતમાં પડ્યા
  2. સુરતમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજની યોજાઇ બેઠક
  3. વિજયભાઈ માંગુકીયા, અલ્પેશભાઈ કથીરિયા સહિત આગેવાનો જોડાયા
  4. પાટીદાર સમાજની બેઠકમાં અલ્પેશભાઈ કથીરિયાનું વિવાદિત નિવેદન
  5. આપણે ફરિયાદી બનીએ તેના કરતા આરોપી બનવું પડે: અલ્પેશભાઈ કથીરિયા

Surat : અમરેલી જિલ્લાના (Amreli) ફુલઝર ગામની ઘટનાનાં પડઘા સુરતમાં પડ્યા છે. સુરતમાં પાટીદાર સમાજની (Patidar Samaj) બેઠક યોજાઈ હતી, જેમાં પાટીદાર સમાજનાં આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દરમિયાન, અલ્પેશભાઈ કથીરિયાનું (Alpeshbhai Kathiria) વિવાદિત નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે, આપણે ફરિયાદી બનીએ તેના કરતા આરોપી બનવું પડે. લુખ્ખો કાલ સવારે પણ લુખ્ખો જ હોય તેની સામે લુખ્ખો જ પેદા કરવા પડે! અમરેલીનાં ફુલઝર ગામે (Fulzar Village) પાટીદારો પર અસામાજિક તત્વોએ હુમલો કરતા મામલો બિચક્યો છે. તિક્ષ્ણ હથિયારો સાથે પાટીદાર યુવાનો પર હુમલાનો આક્ષેપ છે. જ્યારે, આ ઘટનામાં પાટીદાર યુવાનો પર જ ખોટી રીતે કેસ કરાયાનો પણ આરોપ છે.

Tags :
Advertisement

.

×