Surat News: સુરતમાં વરસાદી આફત, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત
Surat News: છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અનરાધાર વરસાદને પગલે સુરતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. નાગરિકોની હાલાકીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ તાત્કાલિક દિલ્હીથી સુરત આવી પહોંચ્યા હતા
Advertisement
Surat News: છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અનરાધાર વરસાદને પગલે સુરતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. નાગરિકોની હાલાકીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ તાત્કાલિક દિલ્હીથી સુરત આવી પહોંચ્યા હતા અને પ્રભાવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

