Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સાયબર ક્રાઇમનો મોટો સપાટો: ફેક ID બનાવી મહિલાઓને હેરાન કરનારા 8 ઝડપાયા, ટૂંક સમયમાં જાહેર થશે સ્પેશિયલ હેલ્પલાઇન નંબર

Cyber Crime Police: સાયબર ક્રાઇમ પોલીસે 'મિશન સાયબર રક્ષિકા' અને 'સાયબર સેફ પ્રોજેક્ટ' હેઠળ મોટી કાર્યવાહી કરીને સોશિયલ મીડિયા પર મહિલાઓને બદનામ કરતી ગેંગના 1 1 મહિલા સહિત 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. અત્યાર સુધીમાં આવા 11 કેસો ઉકેલી 8 8 પીઆઈની સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે.
સાયબર ક્રાઇમનો મોટો સપાટો  ફેક id બનાવી મહિલાઓને હેરાન કરનારા 8 ઝડપાયા  ટૂંક સમયમાં જાહેર થશે સ્પેશિયલ હેલ્પલાઇન નંબર
Advertisement

Mission Cyber Rakshika: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platform) પર મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ડિજિટલ ઉત્પીડન રોકવા માટે સાયબર ક્રાઇમ પોલીસે એક અભૂતપૂર્વ ઝુંબેશ હાથ ધરી છે. 'મિશન સાયબર રક્ષિકા' (Mission Cyber Rakshika) અને 'સાયબર સેફ પ્રોજેક્ટ' હેઠળ વિશેષ ઓપરેશન ચલાવીને પોલીસે મહિલાઓના નામે ખોટા એકાઉન્ટ બનાવી હેરાનગતિ અને છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 1 મહિલા સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે.

Tags :
Advertisement

.

×