Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

ED Raids : ગુજરાત અને મહારાષ્ટ્રના 11 સ્થળોએ EDના મેગા દરોડા! આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ

ED Raids : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. 28 ઓક્ટોબરે મુંબઈ, નવી મુંબઈ, સુરત અને ભાવનગરમાં 11 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં હવાલા, ક્રિપ્ટોકરન્સી અને વિદેશી નાણાકીય વ્યવહારોના કથિત નેટવર્કની વિગતો સામે આવી છે. ED હવે જપ્ત ડિજિટલ પુરાવા અને દસ્તાવેજોની વધુ ઊંડાણપૂર્વક તપાસ આગળ વધારી રહી છે.
ed raids   ગુજરાત અને મહારાષ્ટ્રના 11 સ્થળોએ edના મેગા દરોડા  આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ
Advertisement

ED Raids : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ સિન્ડિકેટ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરીને ડ્રગ્સના કાળા કારોબાર અને મની લોન્ડરિંગના નેટવર્કને મોટો ફટકો આપ્યો છે. 28 ઓક્ટોબરે EDની ટીમે ગુજરાત અને મહારાષ્ટ્રમાં એકસાથે 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ મેગા સર્ચ ઓપરેશન મુંબઈ, નવી મુંબઈ, સુરત અને ભાવનગરમાં હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ડ્રગ માફિયા નવીન ચીચકર અને ધીરજ ચીચકર દ્વારા સંચાલિત સિન્ડિકેટ પર સકંજો કસવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×