Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bharuch News: ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકમાં નકલી ખાતા કૌભાંડ, 40 નકલી એકાઉન્ટ ઝડપાયા

ભરૂચની ડિસ્ટ્રિક્ટ બેંકની લલ્લુભાઈ ચકલા શાખામાં 40 નકલી બેંક એકાઉન્ટ ખોલી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરતી ત્રિપુટીનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઈમ પોલીસે તપાસ દરમિયાન આરોપીઓ દ્વારા બેંક એકાઉન્ટ ભાડે આપી ગેરકાયદેસર વ્યવહારો થતા હોવાનું શોધી કાઢ્યું છે. આરોપીઓ એજાજ પઠાણ, અફવાન કાની અને અનીશ પઠાણ સામે ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
bharuch news  ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકમાં નકલી ખાતા કૌભાંડ  40 નકલી એકાઉન્ટ ઝડપાયા
Advertisement

Fake Account Scam Bharuch District Bank: ભરૂચની ડિસ્ટ્રિક્ટ બેંકની લલ્લુભાઈ ચકલા શાખામાંથી નકલી બેંક એકાઉન્ટ (Fake Bank Accounts) ખોલીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે. ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ (Cyber Crime Police) દ્વારા કરવામાં આવેલી મ્યુલ હન્ટ (Mule Hunt) તપાસ દરમિયાન આ ગંભીર બાબત સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

Tags :
Advertisement

.

×