Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Giriraj Singh Surat Visit: 'મમતા-રાહુલ વિદેશી તાકાતોની કટપૂતળી', ગિરિરાજસિંહના આકરા પ્રહાર

કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી ગિરિરાજસિંહે સુરતમાં PM મિત્રા પાર્કના રોકાણકારો સાથે બેઠક યોજી હતી. તેમણે MSME વેપારીઓના હિતો, રોકાણ અને રોજગારી અંગે મહત્ત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા. સાત ટેક્સટાઈલ પાર્કથી 10 લાખથી વધુ રોજગારીની આશા વ્યક્ત કરી હતી. સાથે મમતા બેનર્જી અને રાહુલ ગાંધી પર પ્રહાર કરીને દિલ્હીના વિરોધ પ્રદર્શનને નિષ્ફળ ગણાવ્યું હતું.
giriraj singh surat visit   મમતા રાહુલ વિદેશી તાકાતોની કટપૂતળી   ગિરિરાજસિંહના આકરા પ્રહાર
Advertisement

Giriraj Singh Surat Visit: કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી ગિરિરાજસિંહ સુરતના પ્રવાસે છે. ત્યારે તેમણે અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ ખાતે PM મિત્રા પાર્ક (PM MITRA Park) ના રોકાણકારો સાથે મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ દરમિયાન ટેક્સટાઈલ ઉદ્યોગના વિકાસ, રોકાણની તકો, રોજગારી અને નાના વેપારીઓના હિતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ગિરિરાજસિંહે પશ્ચિમ બંગાળના નેતા મમતા બેનર્જી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર રાજકીય પ્રહારો કર્યા હતા.

Tags :
Advertisement

.

×