Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Goverment: જાહેર કર્યું 500 કરોડનું મેગા બજેટ, ખાડી રિ-ડેવલપમેન્ટ માટે માસ્ટર પ્લાન તૈયાર

Flood Control Budget 2026: સુરતમાં ખાડીપૂરની સમસ્યાના કાયમી નિવારણ માટે શહેરી વિકાસ વિભાગની ટીમે સુરતની મુલાકાત લઈ અધિકારીઓ સાથે બેઠકો યોજી છે. મંત્રી હર્ષભાઇ સંઘવીએ (Harsh Sanghavi) જણાવ્યું કે ખાડીની પાણી વહન ક્ષમતા વધારવા, કોંક્રિટ કામ કરવા અને આસપાસના દબાણો હટાવવા સૂચના અપાઈ છે. આ સાથે સરકારે ખાડી રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે 500 કરોડ રૂપિયાની મોટી જાહેરાત કરી છે.
gujarat goverment  જાહેર કર્યું 500 કરોડનું મેગા બજેટ  ખાડી રિ ડેવલપમેન્ટ માટે માસ્ટર પ્લાન તૈયાર
Advertisement

Flood Control Budget 2026: સુરત (Surat) શહેરમાં તાજેતરમાં સર્જાયેલી ખાડીપૂરની ગંભીર સ્થિતિ બાદ રાજ્ય સરકાર હવે તેના કાયમી ઉકેલ માટે સક્રિય બની છે. ગૃહ રાજ્યમંત્રી (Home Minister) હર્ષભાઇ સંઘવીએ (Harsh Sanghavi) જણાવ્યું છે કે, ભવિષ્યમાં સુરતવાસીઓને પૂરની આફતમાંથી કાયમી મુક્તિ અપાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ એક વ્યાપક એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત શહેરી વિકાસ વિભાગની (Urban Development Department) ઉચ્ચ સ્તરીય ટીમે સુરતની રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.

Tags :
Advertisement

.

×