Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gujarat: ધો-10, 12 અને ITIની નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

Gujarat: ડીગ્રી પણ હવે નકલી મળી શકે છે. ધો.૧૦ અને ૧રની તેમજ આઈ.ટી.આઈ.ની માર્કશીટ વગર અભ્યાસે માત્ર રૂપિયા ૧પ હજારમાં મળી જતી હોય તો શિક્ષણ મેળવવાની શું જરૂર. આવુ જ એક કૌભાંડ એસ.ઓ.જી.પોલીસે ઝડપી પાડયું હતું. જેમાં એક જ અઠવાડીયામાં નકલી માર્કશીટ બનાવી આપવામાં આવતું હોવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડયું હતું. જેથી નકલી કલાસીસોથી પણ હવે ચેતવું જરૂરી બની ગયું છે.
gujarat  ધો 10  12 અને itiની નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
Advertisement
  • Gujarat: ભરૂચના અંકલેશ્વરમાં SOG પોલીસનું મોટું ઓપરેશન કર્યું
  • હેપ્પી કોમ્પલેક્ષમાં રોયલ એકેડમી કોમ્પ્યુટર કલાસીસમાંથી ઝડપાયું
  • પોલીસે જયેશ કિશનલાલ પ્રજાપતિની ધરપકડ કરી છે

Tags :
Advertisement

.

×