Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

હવામાં 3 વર્ષનું બાળક બેભાન થતાં મુંબઈ જતી ફ્લાઇટનું સુરતમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાયલટે જીવ બચાવ્યો

Surat Airport: અમદાવાદથી મુંબઈ જતી ઇન્ડિગો ફ્લાઇટમાં 3 વર્ષનો માસ્ટર સૌરભ બેભાન થતાં પાયલટે સુરત એરપોર્ટ પર મેડિકલ ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. વિમાનમાં 2 ડોક્ટર્સની સારવાર છતાં સ્થિતિ નાજુક રહેતા ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ હતી. ATC, CISF અને મેડિકલ ટીમની સજ્જતાથી બાળકને સમયસર ખાનગી હોસ્પિટલ પહોંચાડાતા હવે તેની તબિયત સ્થિર છે.
હવામાં 3 વર્ષનું બાળક બેભાન થતાં મુંબઈ જતી ફ્લાઇટનું સુરતમાં ઇમરજન્સી લેન્ડિંગ  પાયલટે જીવ બચાવ્યો
Advertisement

Surat Airport: અમદાવાદ (Ahmedabad) થી મુંબઈ (Mumbai) જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટ (IndiGo Flight) માં આજે એક મોટી મેડિકલ ઇમરજન્સી સર્જાઈ હતી. ફ્લાઇટ હવામાં હતી ત્યારે એક 3 વર્ષના માસ્ટર સૌરભ (Master Sourav) નામના બાળકની તબિયત અચાનક અત્યંત ખરાબ થઈ ગઈ હતી અને તે બેભાન થઈ ગયો હતો. બાળકની નાજુક સ્થિતિને જોતા પાયલટે (Pilot) માનવતા દાખવીને તાત્કાલિક મોટો નિર્ણય લીધો હતો અને એર ટ્રાફિક કંટ્રોલ (Air Traffic Control - ATC) નો સંપર્ક સાધીને ફ્લાઇટને નજીકના સુરત એરપોર્ટ (Surat Airport) તરફ ડાયવર્ટ (Diverted) કરી દીધી હતી.

Tags :
Advertisement

.

×