Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Flight Diverted News: મુંબઈમાં ભારે પવન, 8 ફ્લાઈટ સુરત એરપોર્ટ પર ડાયવર્ટ

મુંબઈમાં ભારે પવનના કારણે વિમાનોનું ઉતરાણ જોખમી બનતા 8 ફ્લાઇટ સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી. ATC દ્વારા સાંજે 6:50થી 8:45 દરમિયાન એક બાદ એક ફ્લાઇટ સુરત મોકલાઈ હતી. તમામ વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ અને પાર્કિંગ થયું છે. મુંબઈનું વાતાવરણ સામાન્ય થયા બાદ ફ્લાઇટ્સને પરત રવાના કરવામાં આવશે.
flight diverted news  મુંબઈમાં ભારે પવન   8 ફ્લાઈટ સુરત એરપોર્ટ પર ડાયવર્ટ
Advertisement

Surat: મુંબઈમાં ભારે પવનના કારણે હવાઈ સેવા પર અસર જોવા મળી છે. ઉતરાણ માટેની પરિસ્થિતિ જોખમી બનતા મુંબઈ એરપોર્ટ પરથી 8 ફ્લાઇટને સુરત એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ATC દ્વારા સાંજે 6:50થી 8:45 વાગ્યાના સમયગાળા દરમિયાન એક બાદ એક ફ્લાઇટને સુરત તરફ વાળવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×