Train Cancelled : મુંબઈમાં ભારે વરસાદને કારણે ટ્રેન સેવાઓમાં ફેરફાર, મુસાફરી પહેલા યાદી તપાસો
Train Cancelled : મુંબઈ રેલવે ડિવિઝનમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. સતત પડી રહેલા વરસાદ અને રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાની સમસ્યાને પગલે ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે.
Advertisement
Train Cancelled : મુંબઈ રેલવે ડિવિઝનમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. સતત પડી રહેલા વરસાદ અને રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાની સમસ્યાને પગલે ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. આ વિપરિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા અનેક મહત્વપૂર્ણ ટ્રેનોને રદ કરવામાં આવી છે અથવા ટૂંકાવવામાં આવી છે, જેના કારણે હજારો મુસાફરો અટવાઈ પડ્યા છે.

