Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Monsoon 2026 : સુરતના ઓલપાડમાં NDRFની 6 ટીમની તૈનાતી, પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ

Monsoon 2026 : ચોમાસાના પ્રારંભમાં જ દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ચોમાસામાં સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. સુરતના ઓલપાડ ખાતે NDRFની ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે વડોદરા બટાલિયનની 6 વિશેષ ટીમોને તૈનાત કરાઈ છે, જે કોઈપણ કટોકટીના સમયે મદદ માટે સંપૂર્ણ સજ્જ રહેશે.
monsoon 2026   સુરતના ઓલપાડમાં ndrfની 6 ટીમની તૈનાતી  પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ

Tags :
Advertisement

.

×