Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

PM Modi Visit Gujarat : PM મોદીની એક ઝલક માટે સુરત એરપોર્ટ પર બિહારવાસીઓનો જમાવડો, વડાપ્રધાનનું સંબોધન

pm modi visit gujarat   pm મોદીની એક ઝલક માટે સુરત એરપોર્ટ પર બિહારવાસીઓનો જમાવડો  વડાપ્રધાનનું સંબોધન
Advertisement
  • PM મોદી આજે ફરી આવશે ગુજરાત મુલાકાતે
  • સવારે 10 વાગ્યે સુરત પહોંચશે વડાપ્રધાન મોદી
  • સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશનની PM કરશે મુલાકાત
  • બૂલેટ ટ્રેન પ્રોજેક્ટના કામની પણ કરશે સમીક્ષા
  • બપોરે 12.45 કલાકે નર્મદાના દેવમોગરા જશે PM
  • બપોરે 2.30 કલાકે દેડિયાપાડા ખાતે સભાને સંબોધન

PM Modi Visit Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 9.15 થી 9.30 વાગ્યાની વચ્ચે સુરત એરપોર્ટ પર આવી પહોંચશે. બિહારમાં NDAની ભવ્ય જીત બાદ બીજા જ દિવસે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે છે, જેને પગલે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના નેતાઓ તેમના સ્વાગત માટે એરપોર્ટ પર હાજર રહ્યા છે.

This Live Blog has Ended
Advertisement

.

×