Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Modi Speech: મને ઘણીવાર લાગે છે કે સુરત શહેર નથી પણ સ્પિરિટ છે: PM નરેન્દ્રભાઇ મોદી

PM Narendra Modi Speech in Surat: પીએમ નરેન્દ્રભાઇ મોદી ગુજરાતીમાં ભાષણની શરૂઆત કરી હતી. સુરતમાં પીએમ મોદીને ચિત્ર ભેટ આપ્યું મને ઘણીવાર લાગે છે કે સુરત સ્પિરિટ છે.
pm modi speech  મને ઘણીવાર લાગે છે કે સુરત શહેર નથી પણ સ્પિરિટ છે  pm નરેન્દ્રભાઇ મોદી
Advertisement

PM Narendra Modi in surat: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (Prime Minister Narendra Modi) ના સુરત પ્રવાસને લઈને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે ઉત્સાહનો માહોલ છે. પીએમ મોદી આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન સુરત સહિત સમગ્ર રાજ્યને રૂ. 18,800 કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી છે. તેઓ સુરતના પ્રખ્યાત ઇન્ડોર સ્ટેડિયમ (Indoor Stadium) ખાતે એક વિશાળ જનસભાને સંબોધિત (Public Address) કરી રહ્યા છે. આ મુલાકાત મુખ્યત્વે માર્ગ, ઊર્જા, સ્વાસ્થ્ય અને ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસને નવી ગતિ આપનારી સાબિત થશે.

Tags :
Advertisement

.

×