Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Modi in Surat: PM મોદી પહોંચ્યા સુરત, રુ. 18,000 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

PM Modi in Surat: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) આજે પોતાના નિર્ધારિત કાર્યક્રમ મુજબ સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે, જ્યાં શહેર ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય અને ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
pm modi in surat  pm મોદી પહોંચ્યા સુરત  રુ  18 000 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ
Advertisement

PM Modi in Surat: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) આજે પોતાના નિર્ધારિત કાર્યક્રમ મુજબ સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે, જ્યાં શહેર ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય અને ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસને લઈને સુરત ડાયમંડ સિટીમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પીએમ મોદી સુરત અને ત્યારબાદ દમણના પ્રવાસે જવાના છે, જેમાં તેઓ કરોડો રૂપિયાના વિકાસ પ્રકલ્પોની ભેટ જનતાને આપશે.

Tags :
Advertisement

.

×