Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Narendra Modi Surat Visit: PM મોદીના હસ્તે 18,800 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની મુલાકાત દરમિયાન રૂ. 18,800 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યું. જેમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના મહત્વના પેકેજ, સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ફોર-લેન રોડ, 200 બેડની ESIC હોસ્પિટલ અને વીજ નિકાસ ક્ષમતા વધારતા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ પ્રકલ્પોથી ગુજરાતમાં કનેક્ટિવિટી, લોજિસ્ટિક્સ અને આરોગ્ય સેવાઓમાં નોંધપાત્ર સુધારો થશે.
pm narendra modi surat visit  pm મોદીના હસ્તે 18 800 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત
Advertisement

PM Narendra Modi Surat Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે સુરતના પ્રવાસ દરમિયાન ગુજરાતના વિકાસને નવી ગતિ આપતા રૂ. 18,800 કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી છે. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય જનસભાને સંબોધતા વડાપ્રધાને રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો લાવનારા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યું. આ કાર્યક્રમમાં રાજ્યના વિકાસની ગતિને વેગ આપનારા અનેક પ્રોજેક્ટ્સને ખુલ્લા મૂકવામાં આવ્યા.

Tags :
Advertisement

.

×