Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Narendra Modi Surat Visit: 4 કરોડ પાકા ઘરો, 10 કરોડ શૌચાલય બનાવ્યા, DyCM હર્ષભાઈ સંઘવીનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુરત મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્યની વિકાસયાત્રાને બિરદાવી હતી. તેમણે ગુજરાતને મળેલી 5 એવોર્ડની સિદ્ધિ પર ગૌરવ વ્યક્ત કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ કલમ 370 નાબૂદી જેવા ઐતિહાસિક નિર્ણયો અને 4 કરોડ પાકાં ઘરો તથા 10 કરોડ શૌચાલય નિર્માણ જેવી લોકકલ્યાણકારી યોજનાઓ દ્વારા દેશના બદલાતા ચિત્ર માટે વડાપ્રધાનના નેતૃત્વની સરાહના કરી હતી.
pm narendra modi surat visit  4 કરોડ પાકા ઘરો  10 કરોડ શૌચાલય બનાવ્યા  dycm હર્ષભાઈ સંઘવીનું સંબોધન
Advertisement

PM Narendra Modi Surat Visit: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સુરતની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. આ ભવ્ય કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉપસ્થિત રહી વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ગુજરાત અને દેશના વિકાસની ગાથાને ગૌરવભેર વર્ણવી હતી. મંત્રીએ વડાપ્રધાનની વિકાસલક્ષી નીતિઓની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.

Tags :
Advertisement

.

×